🏫 ગુજરાત પ્રાથમિક શાળા પોર્ટલ
  • ડેશબોર્ડ
  • ડેમો
  • About
  • Contact
  • મદદ
  • ફિડબેક
  • ગુજરાતી (Gujarati)
  • English
લોગઈન કરો / Login
આ પેજનો ઉપયોગ કેવી રીતે કરવો?
FLN આકારણી કેવી રીતે કરવી?

અહીંથી બાળકોનું માસિક FLN મૂલ્યાંકન (વાચન, લેખન, ગણન) સચવાય છે.


પગલાં (Steps):
  1. ધોરણ, વિભાગ અને મૂલ્યાંકન મહિનો પસંદ કરો.
  2. બાળકોની યાદી ખુલશે, તેમાં વાચન, લેખન અને ગણનના ગુણ દાખલ કરો.
  3. 🎤 વૉઇસ દ્વારા માર્ક્સ એન્ટ્રી: "વૉઇસ દ્વારા માર્ક્સ એન્ટ્રી" બટન દબાવી બોલીને એક પછી એક વિદ્યાર્થીના ગુણ ઝડપથી ભરી શકો છો.
  4. ⌨️ Esc કી શોર્ટકટ: વૉઇસ એન્ટ્રી ચાલુ હોય ત્યારે કીબોર્ડ પરથી Esc (Escape) કી દબાવવાથી તમામ ગુણ સેવ થઈ જશે અને વૉઇસ એન્ટ્રી બંધ થશે.
  5. "બધી માહિતી સાચવો" બટન દબાવી તમામ ગુણ સેવ કરો.
  6. તમે અગાઉના મહિનાનો ડેટા સીધો કોપી (Copy from Previous Month) પણ કરી શકો છો.
વિગતવાર માર્ગદર્શિકા જુઓ
ફિડબેક / રિપોર્ટ (Feedback)
0/100 words
ડેવલપરને ખ્યાલ આવે તે માટે આ પેજની લિંક સાથે મોકલવામાં આવશે.