📢 ઓલ-ઇન-વન ફીચર પોસ્ટર • ૧૬ સુવિધાઓ ૧ જ પેજ પર

🖼️ SchoolSathi ફીચર પોસ્ટર (All Features in One Page)

શાળા સાથીના તમામ ૧૬ મોડ્યુલ્સ એક જ સુંદર A4 પેજ પર • પ્રિન્ટ, HD ઈમેજ અને WhatsApp શેરિંગ

કલર થીમ:
✨ ગુજરાત પ્રાથમિક શિક્ષણ • ૧૦૦% નિઃશુલ્ક ઓલ-ઇન-વન ડિજિટલ પોર્ટલ
🏫 શ્રી પ્રાથમિક શાળા

SchoolSathi

શાળા ડિજિટલ પોર્ટલ • Digital School Portal
📊
૧-ક્લિક પરિણામ
સ્માર્ટ પરિણામ પત્રક

પત્રક A, B, C, માર્કશીટ, વાર્ષિક પરિણામ અને વિષયવાર એનાલિસિસ ૧-ક્લિકમાં.

🎤
વૉઇસ ઇનપુટ
વૉઇસ માર્ક્સ એન્ટ્રી

કીબોર્ડ અડ્યા વગર માત્ર મોંએથી ગુણ બોલતા જાવ અને સિસ્ટમ આપમેળે ભરશે.

⚡
ઓટોમેશન
SwiftChat સહાયક

VSK / SwiftChat ગુણ એન્ટ્રીમાં પ્રશ્નવાર માર્ક્સ ૧-ક્લિકમાં ઓટો-ફિલિંગ.

📈
FLN આકારણી
FLN મૂલ્યાંકન

ધોરણ ૧ થી ૮ વાચન, લેખન અને ગણનનું માસિક મૂલ્યાંકન અને સંકલિત રિપોર્ટ.

📅
દૈનિક & મસ્ટર
હાજરી & મસ્ટર

માત્ર ગેરહાજર ટીક કરો, માસિક મસ્ટર પત્રક અને ૧-ક્લિક હાજરી રિપોર્ટ.

📖
દૈનિક ડાયરી
દૈનિક નોંધપોથી (રોજનીશી)

અધ્યયન નિષ્પત્તિ, તાસવાર વિષય આયોજન, ગૃહકાર્ય અને સહી સહિત PDF પ્રિન્ટ.

📥
૨ સેકન્ડ આયાત
SSA Excel સ્માર્ટ આયાત

SSA Excel ફાઇલ સીધી અપલોડ કરી આખી શાળાના વિદ્યાર્થીઓ ૨ સેકન્ડમાં ઉમેરો.

🙏
૬ કાર્ડ • A4
પ્રાર્થના સભા પત્રક

A4 પેજ પર ૬ મોટાં કાર્ડ્સ, સોમ-શનિ ક્રમવાર સંચાલન, દિનવિશેષ & સુવિચાર.

💰
૧૬ પરિશિષ્ટ
શાળા રોજમેળ & કેશબુક

આવક-ખર્ચ કેશબુક, ગ્રાન્ટ મર્યાદા, બેંક મેળવણી (BRS) અને ઓડિટ ફાઇલ.

📝
૧૬ વિભાગ
પરીક્ષા આયોજન ફાઇલ

બેઠક વ્યવસ્થા, બ્લોક સુપરવાઇઝર, સ્ટીકર્સ, પરિપત્રો અને ખર્ચ હિસાબ.

🧾
હિસાબી વાઉચર્સ
વાઉચર્સ & કેશ બિલ

શાળા ખર્ચ વાઉચર્સ ઓનલાઇન બનાવો, ભવિષ્ય માટે સેવ કરો, એડિટ & પ્રિન્ટ.

📄
સત્તાવાર ફોર્મ
બોનાફાઇડ & લેટરહેડ

જાતિ સાથે બોનાફાઇડ, શાળા લેટરપેડ, વિદ્યાર્થી ID કાર્ડ્સ & પ્રમાણપત્રો.

📚
QR લાઇબ્રેરી
પુસ્તક પરબ (લાઇબ્રેરી)

પુસ્તક રજીસ્ટર, પ્રિન્ટ QR લેબલ અને બાળકોને પુસ્તક આપ-લે (Issue/Return).

🔄
શિક્ષક સેવા
મ્યુચ્યુઅલ ટ્રાન્સફર

ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે પારસ્પરિક બદલી (Mutual Transfer) મેચિંગ.

🗳️
BLO મોડ્યુલ
મતદાર સેવા & BLO હબ

ચૂંટણી ફોર્મ માર્ગદર્શન, સંદર્ભ રજીસ્ટર, પુરાવા સ્લીપ & નોટિસ પોસ્ટર્સ.

🎮
સ્માર્ટ બોર્ડ
રમતો & PDF વ્યુઅર

શૈક્ષણિક રમતો, ક્વિઝ, નિબંધ એપ અને સ્માર્ટબોર્ડ ફ્રેન્ડલી PDF વ્યુઅર.

🎁 ૧૦૦% નિઃશુલ્ક પોર્ટલ
⚡ સમય અને કાગળની ૯૦% બચત
📱 મોબાઇલ & કોમ્પ્યુટર બંનેમાં સુલભ
🛡️ સુરક્ષિત ક્લાઉડ ડેટાબેઝ
SchoolSathi AI Artwork ગ્રાફિકલ પોસ્ટર

આધુનિક 3D ઇન્ફોગ્રાફિક વિઝ્યુઅલ આર્ટવર્ક - સોશિયલ મીડિયા, ડિજિટલ બેનર્સ અને બ્રોશર માટે

આર્ટવર્ક ડાઉનલોડ (JPG)
SchoolSathi Feature Poster Artwork
💡 આ પોસ્ટરનો ઉપયોગ ક્યાં કરવો?
  • શાળા સ્ટાફરૂમ: A4 કે A3 પેપર પર પ્રિન્ટ કરી સ્ટાફરૂમ કે નોટિસ બોર્ડ પર લગાવી શકાય છે.
  • WhatsApp ગ્રૂપ્સ: "HD ઈમેજ ડાઉનલોડ" બટન દબાવી તાલુકા/જિલ્લાના શિક્ષક ગ્રૂપ્સમાં સરળતાથી શેર કરી શકાય છે.
  • QR કોડ સુવિધા: કોઈપણ શિક્ષક કે આચાર્ય પોતાના મોબાઇલ કેમેરાથી QR સ્કેન કરીને સીધા જ પોર્ટલ પર પહોંચી શકે છે.
  • કસ્ટમાઇઝેશન: ઉપર આપેલા સ્વિચથી પોતાની શાળાનું નામ પણ પોસ્ટર પર ઉમેરી શકાય છે.
WhatsApp અપડેટ્સ હબ